પરિણામો મળ્યાં નથી

    VFD 2.0

     

    Digital Wireman HD Guide

    ⚡ VFD સેટિંગ Digital thakor ⚡

    કંપની મુજબ પેરામીટર અને મોટર લોડ ગણતરી

    🧮 મોટર HP થી Amps ગણો

    🏢 DELTA VFD (M-Series)

    સેટિંગકોડશું નાખવું?
    Motor AmpsP07.00કેલ્ક્યુલેટર મુજબ
    Accel TimeP01.095.0 to 10.0 sec
    Decel TimeP01.105.0 to 10.0 sec
    Control ModeP02.000-Keypad / 1-Switch
    ⚠️ પ્રેશર સેટિંગ માટે 4-20mA ટર્મિનલ ચેક કરો.

    🏢 ABB VFD (ACS355)

    સેટિંગકોડશું નાખવું?
    Motor Nom Amps9906મોટર પ્લેટ મુજબ
    Motor Voltage9905415 V
    Accel Time2202Sec માં લખો
    Decel Time2203Sec માં લખો

    🌡️ પ્રેશર ગેજ (Sensor) કનેક્શન

    સિંગલ વાયર+24V સપ્લાય
    સિગ્નલ વાયરAI (Analog Input) 4-20mA
    સેટ પોઈન્ટPID સેટિંગમાં જઈને બાર (Bar) સેટ કરો

    નોંધ: જો ગેજમાં પ્રેશર વધે પણ મોટર ધીમી ન થાય, તો વાયરિંગ ઉલટું હોઈ શકે છે.

    ટિપ્પણી પોસ્ટ કરો

    વધુ નવું વધુ જૂનું

    نموذج الاتصال