Digital Thakor™
Harendra Thakor - ITI Certified Electrical Expert
સંપૂર્ણ મકાન વાયરિંગ એસ્ટિમેટર અને ગાઈડ
૧. મકાનની વિગત પસંદ કરો
Digital Thakor™ - Electrical Estimate
Harendra Thakor (ITI Expert) | Date:
૨. જરૂરી મટીરીયલ લિસ્ટ (Gujarati / English)
| મટીરીયલ અને વપરાશની જગ્યા | જથ્થો (Qty) |
|---|
💡 પ્રોફેશનલ ટિપ: ટીવી માટે અલગ ૬ મોડ્યુલર બોર્ડ અને બેડની બાજુમાં ૨-વે સ્વીચ માટે ૪ મોડ્યુલર બોર્ડ રાખવાથી વાયરિંગ આધુનિક લાગશે.
⚠️ સાવચેતી: ઘરમાલિકે ખાસ ધ્યાન રાખવું કે વાયરમેન ૪.૦ mm ના વાયરનો ખોટો વપરાશ ન કરે. માત્ર AC અને મેઈન લાઈન માટે જ તેનો ઉપયોગ કરવો.
૩. વાયર કલર કોડ ગાઈડ
- 🔴 લાલ (Red): મેઈન ફેઝ પાવર માટે.
- ⚫ કાળો (Black): ન્યુટ્રલ લાઈન માટે.
- 🟢 લીલો (Green): અર્થિંગ માટે (સેફ્ટી માટે ફરજિયાત).
નોંધ: લિસ્ટ અંદાજિત છે. સાચો માપ લેવા તમારા નજીકના ITI વાયરમેન નો સંપર્ક કરો.
ઈલેક્ટ્રિક સામાન લિસ્ટ
મકાન વાયરિંગ
Digital Thakor
Electrical Material List
House Wiring
Wiring Estimate Gujarati