અમારા વિશે - Digitalthakor.in
નમસ્તે મિત્રો, મારું નામ ડિજિટલ ઠાકોર છે અને Digitalthakor.in એ મારો અધિકૃત બ્લોગ છે.
🙏આ બ્લોગ બનાવવાનો મુખ્ય હેતુ શ્રીમદ ભગવદ ગીતા ના પવિત્ર જ્ઞાનને અને ભગવાનના અમૂલ્ય ઉપદેશોને સરળ ગુજરાતી ભાષામાં લોકો સુધી પહોંચાડવાનો છે. હાલમાં અમારી સાઈટ પર ગીતાજીના 26થી વધુ મહત્વના આર્ટિકલ્સ ઉપલબ્ધ છે, જે વાંચકોને જીવન જીવવાની સાચી દિશા બતાવે છે.
🙏 અમે અહીં ગીતાના શ્લોકો, તેનો સાચો અર્થ અને આજના આધુનિક યુગમાં ગીતાના જ્ઞાનની જરૂરિયાત વિશે ઊંડાણપૂર્વક માહિતી આપીએ છીએ. ડિજિટલ માધ્યમથી ધર્મ અને જ્ઞાનનો પ્રસાર કરવો એ જ અમારું લક્ષ્ય છે.