પરિણામો મળ્યાં નથી

    ડિજિટલ દુનિયામાં ખોવાતું બાળપણ અને વડીલોની મમતા - એક ખાસ લેખ

     

    DIGITAL KAY DIGITAL THAKOR

    🕉 જિંદગી જીવવાનું ભૂલી તો નથી ગયા ને? 🕉

    આપણે આખું વર્ષ દોડીએ છીએ, પણ જ્યારે માંડ આવા ખાસ મિત્રો સાથે મળવાનો મોકો મળે ત્યારે મોબાઈલ સાઈડમાં મૂકીને દિલ ખોલીને વાતો કરવી જોઈએ. આ ભાઈબંધો જ આપણી સાચી કમાણી છે.


    📜 કમાવા માટે આપણે ભલે પરિવારથી દૂર રહીએ, પણ જ્યારે તહેવાર કે પ્રસંગમાં આવા જૂના મિત્રો ભેગા થાય ત્યારે એ ખોવાયેલા દિવસો પાછા મળે છે. એ વખતે એકબીજાના હાલ-ચાલ પૂછવા જોઈએ.

    નોકરીના કામમાં આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે મનોરંજન માટે સમય જ નથી મળતો. પણ યાદ રાખજો, કમાણીનો 10% હિસ્સો મિત્રો સાથે બેસવા અને ખુશીઓ વહેંચવા માટે હોવો જ જોઈએ


    📖 લગ્ન પ્રસંગ કે યાત્રામાં જ્યારે આખું મંડળ ભેગું થાય, ત્યારે એ પળોને જીવી લેવી જોઈએ. મોબાઈલના સ્ટેટસ કરતા સંબંધોનું સ્ટેટસ વધારે કિંમતી છે.


    🔎  નોકરી પરથી આવ્યા પછી વડીલો પાસે બેસવાનો સમય કાઢો. આપણા કાકા કે ફોઈ જ્યારે કહે કે "તું નાનો હતો ત્યારે કેટલો નટખટ હતો", ત્યારે એ બાળપણની યાદો સાંભળવાની જે મજા છે એ ક્યાંય નથી.

          ♥️♥️     મોબાઈલના નેટવર્ક પકડવા માટે આપણે સંબંધોના નેટવર્ક ખોઈ રહ્યા છીએ   ❤️♥️



    ✨ આપણે અત્યારે એટલા બદલાઈ ગયા છીએ કે દાદા-દાદી કે વડીલોને ટાઈમ નથી આપી શકતા. નોકરીના ધક્કા તો આખી જિંદગી રહેશે, પણ આ રીતે સાથે બેસીને ગોષ્ઠી કરવાનો સમય ફરી નહીં મળે. આ સાચો પ્રેમ છે


     🙏જય શ્રી કૃષ્ણ 🙏


    ​"♥️હાથમાં મોબાઈલ છે ને જીવડાં જેવી જિંદગી છે,સામે બેઠો ભાઈબંધ તોય, ઓનલાઈન બધે બંદગી છે!"❤️

    🙏 જય શ્રી કૃષ્ણ 🙏

    ટિપ્પણી પોસ્ટ કરો

    વધુ નવું વધુ જૂનું

    نموذج الاتصال