પરિણામો મળ્યાં નથી

    સરકારી પરીક્ષા (PSI, Constable, MGVCL) માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ જનરલ નોલેજ અને ટેકનિકલ પ્રશ્નો

     નમસ્કાર મિત્રો, તમારી પોતાની ચેનલ Digital Thakor માં તમારું સ્વાગત છે.
    આજના આ બ્લોગમાં અમે તમારા માટે લાવ્યા છીએ સરકારી પરીક્ષામાં વારંવાર પૂછાતા મહત્વના પ્રશ્નો. જો તમે PSI, કોન્સ્ટેબલ, ક્લાર્ક અથવા MGVCL જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોવ, તો આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે.
    ૧. જનરલ નોલેજ (GK) ના મહત્વના પ્રશ્નો:
     * ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? – સાબરમતી
     * ભારતનું બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો? – ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ
     * પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં ક્યારથી થયો? – ૧ એપ્રિલ ૧૯૬૩
    ૨. ITI અને વાયરમેન સ્પેશિયલ પ્રશ્નો:
     * વોલ્ટેજ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? – વોલ્ટમીટર
     * DC વોલ્ટેજ પર કઈ રીતે કનેક્ટ ચાર્જર ચાલે?
     * ITI લાઇનમેન અને વાયરમેન માટે MGVCL પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની વધુ તૈયારી માટે અમારો ખાસ વિડિયો જુઓ.

    ટિપ્પણી પોસ્ટ કરો

    વધુ નવું વધુ જૂનું

    نموذج الاتصال